Entertainment

सुहागरात पर लिखा गया वो गाना, जिसमें एक भी अश्लील शब्द नहीं – हिंदी

Last Updated:May 21, 2025, 18:44 IST

फिल्म ‘दिल से’ (1998) में शाहरुख खान, मनीषा कोइराला और प्रीति जिंटा ने अभिनय किया था. गुलज़ार का लिखा गाना ‘जिया जले’ और ‘छैया छैया’ आज भी लोकप्रिय हैं.નવી દિલ્હી : વર્ષ 1998માં શાહરુખ ખાન અને મનીષા કોયરાલા અભિનીત 'દિલ સે' ફિલ્મને દર્શકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં શાહરૂખ ખાન અને મનીષા કોઈરાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. પ્રીતિ ઝિન્ટાએ આ ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સુપરહિટ ફિલ્મ છે 'દિલ સે'. આ ફિલ્મ રિલીઝ થતાં જ લોકોને ખૂબ જ પસંદ આવી. ફિલ્મની વાર્તા જ નહીં પરંતુ તેના ગીતો પણ ખૂબ જ હિટ થયા. પ્રીતિ ઝિન્ટા પર ફિલ્માવવામાં આવેલ ફિલ્મનું એક ગીત આજે પણ લોકોના હોઠ પર છે.

साल 1998 में आई शाहरुख खान और मनीषा कोइराला की फिल्म ‘दिल से’ को लोगों ने बहुत पसंद किया था. इस फिल्म में प्रीति जिंटा ने भी काम किया था और यही उनकी पहली फिल्म थी. फिल्म की कहानी के साथ-साथ इसके गाने भी जबरदस्त हिट हुए थे.

હિન્દી સિનેમાના ઇતિહાસમાં આવા ઘણા ગીતો લખાયા છે, જે વર્ષોથી લોકોના પ્રિય રહ્યા છે. આ ગીતોના કેટલાક સૂર અને શબ્દો લોકોના મનમાં વસે છે. 1998માં આવેલી ફિલ્મ 'દિલ સે'માં પણ લગ્નની રાત્રે ફિલ્માવવામાં આવેલું એક ગીત 'ગુલઝાર' દ્વારા લખાયેલું હતું. આ ગીતમાં દુલ્હનની સુંદર લાગણીઓની વાર્તા કહેવામાં આવી છે.

इस फिल्म का एक गाना, जो प्रीति जिंटा पर फिल्माया गया था, आज भी लोगों की जुबान पर है. हिंदी सिनेमा में कई ऐसे गाने बने हैं जो सालों बाद भी लोगों के दिलों में बसे हुए हैं. 1998 की इस फिल्म में शादी की पहली रात पर फिल्माया गया एक गाना भी शामिल था, जिसे गुलज़ार ने लिखा था.

આ ગીત માટે આજે પણ એક વિશેષ ફેન ફોલોઇંગ છે. આ ગીતની ખાસિયત એ છે કે, આ સુહાગરાતનું ગીત છે. પરંતુ તેમાં એક પણ શબ્દ અશ્લીલ નથી. આ ગીતની દરેક લાઈન અનેક ભાવનાઓને વ્યક્ત કરે છે.

ये गाना दुल्हन की भावनाओं को खूबसूरती से दिखाता है. इसकी सबसे खास बात ये है कि ये गाना पूरी तरह साफ-सुथरा है. इसमें कोई भी अश्लील शब्द नहीं है. हर पंक्ति एक खास एहसास बयां करती है.

શાહરૂખ ખાન અને મનીષા કોઈરાલાની હિટ ફિલ્મનું તે લોકપ્રિય ગીત છે 'જિયા જલે'. ગુલઝારે આ ગીતમાં લગ્નની રાતની લાગણીઓની એવી વાર્તા રજૂ કરી કે તે સંગીતની દુનિયામાં એક ઉદાહરણ બની ગયું. આજે પણ આ ગીતનો ક્રેઝ લોકોના મનમાંથી ગયો નથી.

ये मशहूर गाना है ‘जिया जले’. गुलज़ार ने इस गाने के जरिए शादी की पहली रात की भावनाओं को शब्दों में ढाला था. ये गाना आज भी बेहद पॉपुलर है और लोग इसे आज भी उतना ही पसंद करते हैं.

આ ગીતના શબ્દો જ નહીં, પણ તેનું સંગીત પણ હૃદયસ્પર્શી છે. ગુલઝારે પોતે આ ગીત વિશે જણાવ્યું હતું, ગુલઝારના ગીતો પર એક પુસ્તક લખનાર અનુવાદક 'નસરીન મુન્ની કબીર' સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, 'આ ગીત લખવાનો હેતુ એ હતો કે હું લગ્નની રાત્રે દુલ્હનની લાગણીઓને પડદા પર વ્યક્ત કરવા માંગતો હતો.' પણ તેમાં એક પણ શબ્દ અભદ્ર કે અશ્લીલ નહોતો.

गाने की धुन और बोल दोनों ही दिल को छूते हैं. खुद गुलज़ार ने बताया था कि इस गाने का मकसद एक नई दुल्हन की भावनाएं दिखाना था, बिना किसी अश्लीलता के. गुलज़ार के गानों पर लिखी गई एक किताब की लेखिका नसरीन मुन्नी कबीर से बातचीत में उन्होंने ये बातें कहीं थीं.

1998માં રિલીઝ થયેલી શાહરૂખ અને મનીષા કોઈરાલાની આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી છે. દિગ્દર્શક 'મણિ રત્નમ' એ પોતાની ફિલ્મમાં આ ગીત ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યું. આ ગીતનું સંગીત એ.આર. રહેમાને આપ્યું હતું અને ગીતો ગુલઝારે લખ્યા હતા. (ફોટો સૌજન્ય-યુટ્યુબ પ્રિન્ટશોટ)

फिल्म के निर्देशक मणिरत्नम ने इस गाने को बहुत खूबसूरती से फिल्माया था. इस गाने का संगीत ए.आर. रहमान ने तैयार किया था और बोल गुलज़ार ने लिखे थे.

આ ફિલ્મથી પ્રીતિ ઝિન્ટાએ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ ચોક્કસપણે હિટ રહી. ખાસ કરીને તેનું એક ગીત આજે પણ લોકોની પહેલી પસંદ છે. આજે પણ આ ગીત લોકોના હોઠ પર છે. jiya jale song , Kabhi Kabhie Mere Dil Mein song, Lata Mangeshkar songs, lata mangeshkar jiya jale, suhagarat songs, Pehli Milan Ki Raat songs, Valentine Day Songs, romantics songs, love songs, amitabh bachchan movie songs, marriage first night songs, rekha song, shashi kapoor love songs, jiya jale song by gulzar tells story of bride first night of marriage, song tells suhagarat feeling without dirty vulgar word, jiya jale song from dil se movie, bride feeling during first night of marriage, Lata Mangeshkar Kabhi Kabhie , zeenat aman songs, Saiyan Nikas Gaye song, zeenat aman shashi kapoor movie song, Kabhi Kabhie Mere Dil Mein lyrics , Kabhi Kabhie lyrics english, Kabhi Kabhie lyrics in hindi

प्रीति जिंटा के लिए ये फिल्म उनके करियर की शुरुआत थी और ये हिट साबित हुई. उनका एक गाना आज भी लोगों की फेवरिट बना हुआ है.

50 વર્ષીય સુંદર અભિનેત્રી મલાઈકા અરોરા આ ફિલ્મના એક ગીતથી ચર્ચામાં આવી હતી. તે ગીત હતું 'છૈયા છૈયા'. ફિલ્મનું આ ગીત ચાલતી ટ્રેનમાં શૂટ કરવામાં આવ્યું હતું. શાહરૂખ ખાન અને મલાઈકા અરોરા વચ્ચેની કેમેસ્ટ્રીને કારણે આ ગીતે લોકોના દિલ જીતી લીધા.

इस फिल्म का एक और गाना था ‘छैया छैया’, जिससे मलाइका अरोड़ा को काफी पहचान मिली थी. 50 साल की खूबसूरत मलाइका उस समय इस गाने से चर्चा में आ गई थीं. ये गाना चलती ट्रेन पर फिल्माया गया था और इसमें शाहरुख खान और मलाइका की जोड़ी को खूब सराहा गया था.

homeentertainment

सुहागरात पर लिखा गया वो गाना, जिसमें एक भी अश्लील शब्द नहीं

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Uh oh. Looks like you're using an ad blocker.

We charge advertisers instead of our audience. Please whitelist our site to show your support for Nirala Samaj